ગાંધીનગર જિલ્લાના બાલવા ખાતે પ્રતાપપુરા ગામના માજી સરપંચ શ્રી વિરસંગભાઈ ચૌધરી દ્વારા UGVCL મહેસાણાના ચીફ એન્જીનીયર શ્રી પી. પી. પંડ્યાજીનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં સર્વે પધારેલ મહેમાનો દ્રારા સાહેબશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમા કંપનીના અધિકારીઓ સહીત ગામના મોટી સંખ્યામા લોકો પધાર્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જયેશભાઇ ચૌધરી, શ્રી વિરસંગભાઇ ચૌધરી તથા શ્રી પી પી પંડ્યા દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Virsangbhai Chaudhari Arranged Fair wel of Shree P P Pandya Chief Engineer UGVCL Mehsana
Shree Virsangbhai Chaudhari, Pratappura, Bavla, Gandhinagar, Fair wel, Shree P P Pandya, Chief Engineer, UGVCL, Mehsana,