ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે શ્રી બળીયાદેવજી મહારાજનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી બળીયાદેવજીની ખૂબ જ ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે બે દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, જેમા આજે પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જે શોભાયાત્રા નીજ મંદિરથી પ્રયાણ થઈને પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને મૂર્તિઓ લઈને સમસ્ત ચરાડા ગામ ફરી હતી.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી બંસીભાઈ સહિત અન્ય દાદાના સેવા ઘણો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Baliyadev Mandir Pran Pratishtha Mahotsav Charada Mansa
Shree Baliyadev Mandir, Pran Pratishtha Mahotsav, Charada, Mansa, Gandhinagar