અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં માતૃ બંગ્લોઝ અને માતૃભૂમિ સોસાયટી નજીક શ્રી નાગેશ્વર મહાદેવ ત્રિમૂર્તિ મંદિર આવેલું છે, જ્યાં શ્રી નાગેશ્વર મહાદેવજીની સાથે સાથે શ્રી વિષ્ણુ ભગવાન તથા શ્રી અંબાજી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત દિવસ દરમિયાન યજ્ઞ પૂજનનું આયોજન કરાયું હતુ, તથા આવતીકાલે શિવરાત્રી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી અશોકભાઈ પ્રજાપતિએ તથા શ્રી પલ્લવીબેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nageshwar Mahadev Trimurti Mandir Arranged Shikar Pratishtha Mahotsav 28.02.2022
Shree Nageshwar Mahadev Trimurti Mandir, nageshwar mahadev, trimurti mandir, new maninagar, Ahmedabad, Shivratri Mahotsav, Shikar Pratishtha, online Gujarat news