ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેદ ગામ ખાતે શ્રી નાગનાથ મહાદેવ નું ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી નાગનાથ મહાદેવ જી ખૂબ જ દિવ્ય તેજોમય પ્રતિમા બિરાજમાન છે, આજરોજ મહાદેવજીના દિવ્ય દ્વિતીય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે શિવજી ના વરઘોડા તથા લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કાંતિજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Naagnath Mahadev Nasmed Arranged 2nd Patotsav Maha Vad Teras 28.02.2022
Shree Naagnath Mahadev Nasmed, Nasmed, Kalol, Gandhinagar, 2nd Patotsav, Maha Vad Teras, 28.02.2022,