અમદાવાદ નજીકના હેબતપુર ગામ થી દ્વારકા પગપાળા સંઘનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી 27માં હેબતપુર થી દ્વારકા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 300 જેટલા પદયાત્રિકો ઠાકોરજી ના દર્શનાર્થે આશરે ૪૭૫ કિલોમીટરની 14 દિવસની કઠીન પદયાત્રા અવિરત ચાલીને પૂરી કરશે, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા કરીને આ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી કાંતિભાઈ તથા શ્રી રમણભાઈ ભરવાડ તથા દ્વારા આપવામાં આવી હતી..
જુઓ સંપૂર્ણ એપિસોડ
Hebatpur thi Dwarka Pagpala Sangh Arranged 27th Padyatra 27.02.2022
Hebatpur thi Dwarka Pagpala Sangh, Hebatpur, Dwarka, Dwarka Padyatra Sangh, 27th Padyatra, 27.02.2022, Ramabhai Bharwad Hebatpur, Kantibhai hebatpur,