પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વારાહી ગામ ખાતે શ્રી સોમનાથ મહાદેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જે પિયુષભાઈ તથા શ્રી વિપુલભાઈ ઠક્કર પરિવાર તરફથી તેમના પિતાશ્રી દિવ્ય સ્મૃતિ અર્થે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિદિવસીય ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ શિવરાત્રી ના શુભ દિવસે પૂર્ણ થયો હતો, જેમાં અંતિમ દિવસે આજ રોજ ભવ્ય યજ્ઞ પૂજન તથા દિવ્ય શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા સંપૂર્ણ કાર્યક્રમ ની વિગત શ્રી વિપુલ ભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો શિવરાત્રી ના આજના શુભ દિવસે કરીએ દર્શન વારાહી ગામ ખાતે બિરાજમાન થયેલ શ્રી સોમનાથ મહાદેવના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Somnath Mahadev Mandir Varahi Pran Pratishtha Mahotsav 01.03.2022
Shree Somnath Mahadev Mandir Varahi, ;? Pran Pratishtha Mahotsav 01.03.2022