શ્રી દશ જીલ્લા વરીયા પ્રજાપતી સમાજ વિકાસ મંડળ દ્વારા ૧૮માં ભવ્ય સમૂહલગ્નનુ આ વર્ષે તારીખ 20.02.2020 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ પણ કોરોના ને કારણે આ કાર્યક્રમ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને દરેક નવયુગલોને તેમના ઘર આંગણે જ લગ્ન કરવામા આવ્યા હતા, તેના માટે સંસ્થાએ પૂરી સહાયતા કરી હતી તથા દાતાશ્રીઓ દ્વારા અપાયેલ સમગ્ર કરિયાવરની ભેટ દરેક નવયુગલોને આપવામા આવી હતી.
ત્યાર બાદ આજરોજ સરકાર તરફથી કોરોનાની ગાઇડલાઇન્સ માં છૂટ આપવાને કારણે સમગ્ર દંપતીઓને અમદાવાદના રાંચરડા ગામ ખાતે એકઠા કરીને ગામના ભીખાભાઈ પ્રજાપતિ દ્વારા દરેક યુગલોનો સન્માન સમારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમાજના દરેક ભાઈઓ બહેનો જોડાયા હતા.
કાર્યક્રમની વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી પ્રમુખ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Dash Jilla Variya Prajapati Vikas Mandal Arranged 18th Samuh Lagnotsav 20.02.2022
Dash Jilla Variya Prajapati Vikas Mandal, 18th, Samuh Lagnotsav, 20.02.2022, ahmedabad, kadi, rancharda,