અમદાવાદના નવા વાડજ વિસ્તારમા શ્રી ગામડાવાળા મનુ પંચાલ વાડી ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૬૩મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૦ નવ યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારથી જ જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને સન્માન સમારંભ બાદ નવયુગલોને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Gamdavala Manu Panchal Vadi Trust Amdavad Arranged 63rd Samuh Lagnotsav 27.02.2022
Shree Gamdavala Manu Panchal Vadi Trust Amdavad, 63rd Samuh Lagnotsav, 27.02.2022, Ahmedabad, New Wadaj,