અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આ કોરોના કાળ અંતર્ગત છીપા સમાજનો અનોખો સમુહ નિકાહ યોજાયો હતો, જેમા કુલ 24 દુલ્હા દુલ્હનના સમુહ નિકાહ યોજાયા હતા, કોરોનાને કારણે પાંચ પાંચ જોડકાઓના ભાગ કરીને વિસ્તારની અલગ અલગ મસ્જિદમા નિકાહ પઢાવવામા આવ્યા હતા તથા ભોજન પણ એમના ઘરે જ પહોંચાડવામા આવ્યુ હતુ, છીપા સમાજ એક્શન કમિટી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેની સંપૂર્ણ માહિતી સાબિરભાઈ કાબલીવાલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Chhipa Samaj Action Committee Ahmedabad Arranged Samuh Nikah 21.01.2022
Chhipa Samaj Action Committee, Ahmedabad, Jamalpur, Chhipa Samaj, Samuh Nikah, 2022, 21.01.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *