અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચવલજ ગામ માં રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, તે જ રીતે પાટોત્સવનો પણ અહીંયા અનેરો મહિમા છે, જ્યાં તારીખ પ્રમાણે અહીંયા ભવ્યથી ભવ્ય તૃતીય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવ્યથી ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ટ્રસ્ટમાંથી શ્રી દિનેશ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Chavlaj Celebrated 3rd Patotsav 2021

Shree Ramdevpir Mandir Chavlaj, Chavlaj, Dascroi, Ahmedabad, 3rd Patotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed