Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામ માં શ્રી સિધ્ધેશ્વર હનુમાનજી નું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરની વિશેષતા એ છે કે અહીંયા હનુમાનજી મનુષ્ય સ્વરૂપે બિરાજમાન છે, મંદિરમાં સાથે સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે.
આજરોજ કાળીચૌદશનો અહીંયા ખૂબ જ ઐતિહાસિક અને અલૌકિક મહિમા છે, જ્યાં ૧૮૭ વર્ષથી અહીં અવિરત ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, અને સમગ્ર દિવસ દરમિયાન હવન પૂજન થાય છે, પણ આ વર્ષે આ કોરોના મહામારી ને લીધે આ સંપૂર્ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે, માત્ર આરતી, પૂજા અને હવન નું જ આયોજન કરવામા આવ્યુ છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સમગ્ર માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી જયંતીભાઈ પટેલ તથા શ્રી દિપકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો કાળીચૌદસના આ શુભ દિવસે કરીએ આજોલ ગામ ના શ્રી સિધ્ધેશ્વર હનુમાનજી ના દર્શન
જુઓ સંપૂર્ણ એપિસોડ 👇👇👇
શ્રી સિદ્ધેશ્વર હનુમાન મંદિર, આજોલ, તા. માણસા, જી. ગાંધીનગર દ્વારા આયોજિત
કાળીચૌદસ નિમિત્તે દિવ્ય દર્શન 2020
Shree Sidhdheshwar Hanuman Ajol, Mansa, Gandhinagar arranged Divya Darshan on Kali Chaudash 2020
શ્રી સિદ્ધેશ્વર હનુમાન મંદિર આજોલ, આજોલ, માણસા, ગાંધીનગર, Shree Sidhdheshwar Hanuman Ajol, ajol, Mansa, Gandhinagar, કાળી ચૌદશ, દિવ્ય દર્શન, Kali Chaudash, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad
Good
Jay Hanumandada
Beautiful information in Shree Siddheshwar Hanumandada temple,Ajol
Thank you.