ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમા કંસારાફળીમાં શ્રી સોળ ગામ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજનું શ્રી મહાલક્ષ્મી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાલક્ષ્મી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સાથે સાથે શ્રી ગાયત્રી માતાજી તથા શ્રી અંબાજી માતાજી અને વૈજનાથ મહાદેવજી પણ અહીં બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે ભવ્ય પાટોત્સવ તથા નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તથા ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, મંદિર પરિસરમાં સમાજની વાડી પણ આવેલી છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ અને સામાજિક પ્રવૃત્તિઓ ની માહિતી શ્રી સુરેન્દ્રભાઈ પુરોહિત, શ્રી અરુણભાઈ પુરોહિત તથા શ્રી કમલેશભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી.

તો આવો ધનતેરસના પાવન પર્વ પર દર્શન કરીએ પેથાપુર ના શ્રી મહાલક્ષ્મી માતાજીના.

જુઓ સંપુર્ણ એપિસોડ

 

શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર કંસારા ફળી પેથાપુર ગાંધીનગર દ્વારા આયોજિત ધનતેરસ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માતાજીના દિવ્ય દર્શન

Shri Mahalaxmi Mata ji mandir Kansara Padi pethapur Gandhinagar arranged divyadarshan on Dhanteras

શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર, કંસારાફળી, પેથાપુર, ગાંધીનગર, ધનતેરસ, Shri Mahalaxmi Mataji mandir, Kansara fali, pethapur, Gandhinagar, divyadarshan, Dhanteras, મહાલક્ષ્મી મંદીર પેથાપુર, Mahalaxmi mandir pethapur, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed