આજના બેસતા વર્ષના શુભ દિવસે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાક ગામ માં જ્યાં અહીંયા શ્રી ભવ્યાતિભવ્ય શ્રી વડવાળા દેવ રામજી મંદિર આવેલું છે, જે શ્રી રબારી સમાજની ધર્મ ગુરુગાદી છે, અહીંયા આજે ભવ્યથી ભવ્ય અન્નકૂટ મહોત્સવ તથા તેની આરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા શ્રી રામ દરબાર ની સાથે સાથે ભગવાન શ્રી ભોળાનાથ તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી લક્ષ્મી સ્વામીજી મહારાજ પણ બિરાજમાન છે, મંદિરના સંકુલમાં છાત્રાલય અને ગૌશાળા પણ આવેલી છે. ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે અહીંયા ઘણી બધી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

જેની સંપૂર્ણ માહિતી તથા મંદિર અને મંદિરના ઈતિહાસ ની તમામ વિગત પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા પણ આપવામાં આવી.

તો આવો આ નૂતન વર્ષના શુભ દિવસે કરીએ ઝાક ગામના ભગવાન શ્રી રામના દર્શન

જુઓ સંપુર્ણ એપિસોડ :-

શ્રી વડવાળાદેવ રામજી મંદીર (રબારી સમાજની ધર્મ ગુરુગાદી), ઝાક, દહેગામ આયોજીત નૂતન વર્ષના શુભ પર્વ પર અન્નકૂટ દર્શન ૨૦૨૦

Shree Vadvaladev Ramji Mandir ( Rabari Samaj Dharma Gurugadi) Zak Dehgam Gandhinagar arranged Annakut Darshan on Hindu New Year 2020

શ્રી વડવાળાદેવ રામજી મંદીર ઝાક, રબારી સમાજની ધર્મ ગુરુગાદી, ઝાક, દહેગામ, ગાંધીનગર, નૂતન વર્ષ, અન્નકૂટ દર્શન ૨૦૨૦, Shree Vadvaladev Ramji Mandir zak, Rabari Samaj Dharma Gurugadi, Zak, Dehgam, Gandhinagar, Annakut Darshan, Hindu New Year 2020, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed