ગુજરાતના મંદિરોના દિવ્ય દર્શનના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના ચાંદખેડા ગામમાં જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી નું અતિ પૌરાણિક અને સુંદર મંદીર આવેલુ છે, કહેવાય છે કે માતાજી અહીંયા સોળસો વર્ષથી ખૂબ જ દિવ્ય અને અદ્ભુત પ્રતિમામા બિરાજમાન છે, અને આજનો આસો સુદ ચૌદસ નો અહીં ખૂબ જ અનેરો અને ઐતિહાસિક મહિમા છે, જ્યાં પરંપરા મુજબ 1081 વર્ષથી અવિરત અહીંયા ભવ્યાતીભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમા કલાત્મક ગરબાને શણગારીને આખી રાત ગ્રામજનો ગરબે ઘૂમે છે અને તેની સાથે સાથે ખુબ પ્રખ્યાત અને ભાતીગળ મેળો પણ ભરાય છે, જેમા હજારોની સંખ્યામા ભાવીક ભક્તો અહીંયા માતાજીના દિવ્ય દર્શનાર્થે આવે છે, અને સાથે સાથે મેળાની મજા પણ માણે છે.

આ વર્ષે આ કોરોના મહામારીને કારણે આ સંપૂર્ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે, માત્ર આરતી પૂજાનુ જ આયોજન કરવામા આવ્યુ છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ચાંદખેડા ગામના શ્રી જશુભાઇ પટેલ, શ્રી છત્રસિંહ વાઘેલા તથા શ્રી ધવલ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો આસો સુદ ચૌદસના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ ચાંદખેડા ગામ ના શ્રી બ્રહ્માણી માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી બ્રહ્માણી માતાજી મંદીર, ચાંદખેડા, અમદાવાદ દ્રારા આયોજીત
આસો સુદ ચૌદશના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Brahmani Mataji Mandir Chandkheda Arranged Divya Darshan on Occasion of Aaso Sud Chaudash 2020

શ્રી બ્રહ્માણી માતાજી મંદીર ચાંદખેડા, chandkheda, ચાંદખેડા, અમદાવાદ, આસો સુદ ચૌદશ, ૨૦૨૦, Shree Brahmani Mataji Mandir Chandkheda, Ahmedabad, Aaso Sud Chaudash 2020, divyadarshan, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Navratri 2020, Navratri Mahotsav 2020, Navratri Darshan, નવરાત્રી દર્શન, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed