રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનીના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈનું નિધન થયું છે. ધીરૂભાઈના મોટાભાઈ રમણીક ભાઈ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. રમણીકભાઈના સોમવારે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રમણીકભાઈના નિધનથી અંબાણી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

અંબાણી પરિવારમાં શોકની લાગણી
આપને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દેશમાં ટોચમાં કંપનીમાં સ્થાન છે. તેથી આ પરિવાર પણ દેશની સૌથી ધનિક પરિવારમાં ગણના થાય છે. અંબાણી પરિવારના મુખ્યા રહેલા દિવંગત ધીરૂભાઈ અંબાણીના બે પુત્ર અનિલ અંબાણી અને મુકેશ અંબાણી કારોબાર સંભાળી રહ્યા છે.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed