સમગ્ર વિશ્વમા કોરોનાએ હાહાકાર માચાવેલો છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમા લોકડાઉન કરવામા આવ્યુ છે, તો લોકડાઉનની વચ્ચે આજે ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ ૧૪મી એપ્રિલના રોજ આવેલ છે, ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉનનો ભંગ કર્યા વિના લોકો દ્વારા આંબેડકર જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાયી હતી, જેમા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સમગ્ર દેશમા સોસાયટીઓ અને શેરીઓ શણગારીને ઘરે ઘરે દીપ પ્રજ્વલિત કરીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.
www.onlinegujaratnews.co.in