અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં કોમ નાગોરી લુહાર જમાત (ગવાડી) અમદાવાદ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન એટલે કે મિલન સાદી 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૯ જોડકા ના નિકાહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દુલ્હા દુલ્હનના આગમન બાદ નિકાહ ની રસમ યોજાઇ હતી જેમાં જમાતના હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી સંસ્થાના શ્રી શાહબુદ્દીન નાગોરી તથા મોહમ્મદ ઇકબાલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

કોમ નાગોરી લુહાર જમાત (ગવાડી), અમદાવાદ દ્રારા આયોજીત
મિલન શાદી ૨૦૨૦

Kom Nagori Luhar Jamat (Gavadi) Ahmedabad Arranged 6th Mission Shaadi 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed