અમદાવાદના અસારવા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૨૨મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૫ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, લગ્ન વિધિ બાદ સંસ્થાના પ્રમુખશ્રી કે. એમ. રાણા તથા શ્રી કમલ રાણાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી શ્રી કે. એમ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ.
Samast Aadivasi Bhil Samaj Seva Trust Ahmedabad Arranged 22nd Samuh Lagnotsav 02.02 2020
આદિવાસી ભીલ સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત
૨૨ મો સમૂહ લગ્નોત્સવ ૦૨.૦૨.૨૦૨૦
આદિવાસી ભીલ સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત
૨૨ મો સમૂહ લગ્નોત્સવ ૦૨.૦૨.૨૦૨૦
Samuh Lagnotsav
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad