સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય ૧૦૧ કુંડીય અતિ વિષ્ણુ મહાયજ્ઞ.

અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમા શ્રી મોટણ મેલડી માતાજીનુ ભવ્ય તીર્થ સ્થાન આવેલુ છે, જે દરેક ભક્તોના આસ્થાનુ પ્રતીક છે, માતાજીના સાંનિધ્યમા ૧૦૧ કુંડીય અતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજા બાપાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમા યોજવામા આવ્યો હતો, જે મહોત્સવ તારીખ ૨૫ થી ૨૭.૦૧.૨૦૨૦ સુધી યોજાયો હતો, જેમા દિવસ દરમ્યાન ભવ્ય મહાયજ્ઞ તથા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરાયું હતુ, જેમા લાખોની જનમેદની ઉમટી પડી હતી.

મંદીર વિશેની સંપુર્ણ માહીતી તથા કાર્યક્રમની વિગતમંદીરના સેવક શ્રી કાળુભાઈ કોલાદ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

101 Kundiy Ati Vishnu Mahayagn Tatha Param Pujya Taljabapa Photo Pran Pratishtha Mahotsav 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed