મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વીસલપુર ગામ માં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૭ થી ૨૯.૦૧.૨૦૨૦ સુધી યોજાયો હતો, જેના પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો તથા દ્વિતીય દિવસે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, રાત્રે રાસ ગરબા ના આયોજન સાથે તૃતીય અને અંતિમ દિવસે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રાત્રે ૩૩ જ્યોત પાઠ યોજવામા આવ્યો હતો.

કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી મણાજી ઠાકોર દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

Samast Visalpur Gam Parivar Ta Kadi arranged Shri Ramdevpir || Goga Maharaj || DaliBai Murti Pran Pratishtha 2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed