ઝુંડાલના શ્રી હાટકેશ અંબિકા ધામમાં ઉજવાયો ભવ્ય નવચંડી મહાયજ્ઞ.

ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ માં શ્રી હાટકેશ અંબિકા ધામ આવેલું છે, જ્યાં શ્રી હાટકેશ્વર દાદા તથા મેહતાની કુળદેવી શ્રી અંબિકા માતાજી સુંદર રૂપે બિરાજમાન છે, ગત ૨૫.૦૧.૨૦૨૦ ના રોજ મંદિર દ્વારા ભવ્ય નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં હજારો લોકો જોડાયા હતા.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના ઉપાસક શ્રી વિનોદચંદ્ર મહેતા, સુરેશકુમાર મહેતા તથા અનિલ કુમાર મહેતા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

One thought on “Hatkesh Ambika Dham Zundal Gandhinagar arranged Navchandi Mahayagn 25.01.2020”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed