ઝુંડાલમા ઉજવાયો શ્રી રામદેવપીર મંદિર નો ભવ્ય પ્રથમ પાટોત્સવ.
ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામમા શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા ગયા વર્ષે મહાસુદ બીજ ના રોજ થયેલ હોવાથી આ વર્ષે ભવ્ય પ્રથમ પાટોત્સવ હોવાથી સમસ્ત દિવસ દરમિયાન મહા વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા સાંજે ભંડારો-મહાપ્રસાદ બાદ રાત્રિના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો ઝુમી ઉઠયા હતા.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના શ્રી અનીષકુમાર મહેતા દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.