ઓઢવમાં યોજાયો ૨૬ દીકરીઓનો ભવ્ય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ.

અમદાવાદના ઓઢવ વિસ્તારમા સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ લીલાનગર મઢુલી અમદાવાદ દ્વારા ભવ્ય સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૬ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, કાર્યક્રમમાં સર્વે સંતો મહંતો તથા પધારેલ મહેમાનોનું સ્વાગત વિધિ યોજાઈ હતી, અને દરેક દીકરીઓને સુંદર કરિયાવર ભેટમાં આપવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના શ્રી કાન્તિભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *