નિકોલમા યોજાયો ૨૮ દીકરીઓનો ભવ્ય સમુહ લગન.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ સૌરાષ્ટ્ર દ્વારા ૧૮ માં ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા કુલ ૨૮ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, તેમને સુંદર કરિયાવર આપવામાં આવ્યું હતું તથા મહેમાનશ્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી તથા સંસ્થા વિશેની વિગત શ્રી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed