હાથીજણ માં યોજાયો ૩૪ દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન

અમદાવાદ હાથીજણ સર્કલ નજીક ના વિશ્વકર્મા નગરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા ભવ્ય ૪૬મો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૩૪ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા, સવારે આમંત્રિત મહેમાનો તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, ત્યાર બાદ નવયુગલોની લગ્નવિધિ યોજાઈ હતી જેમાં આશરે ૨૦ હજાર જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી.

સમગ્ર કાર્યક્રમની વિગત તથા સંસ્થા વિશેની માહિતી ટ્રસ્ટી શ્રી્  મુકેશભાઈ પંચાલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *