બાપુનગરમા યોજાયો અનુસૂચિત જાતીનો ભવ્ય સમુહ લગ્નોત્સવ, ઉમટ્યુ માનવ મહેરામણ.

અમદાવાદના બાપુનગર વિસ્તારમા મહામાનવ સેવા ટ્રસ્ટ સમુહ લગન સમિતિ, બાપુનગર દ્રારા અનુસૂચિત જાતીના યુગલોના સમુહ લગનનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૧૧ નવદંપતીઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, સમિતિ દ્રારા દરેક વર વધુનો ભવ્યાતિભવ્ય વરઘોડો યોજાયો હતો, ત્યારબાદ લગ્નવિધી બાદ, આમંત્રિત મહેમાનોનુ સન્માન સમારંભ કરવામા આવ્યુ હતુ, જેમા સામાજિક તથા રાજકીય મહાનુભાવોની સાથે હજારોનુ માનવ મહેરામણ ઉમટ્યુ હતુ.

કાર્યક્રમની સંપુર્ણ વિગત સમિતિના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

મહામાનવ સેવા ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત
પ્રથમ સમુહ લગ્નોત્સવ ૨૦૧૯

Mahamanav Seva Trust Samuh Lagan Samiti Bapunagar Arranged 1st Samuh Lagnotsav of Schedule Cast Couples 30.12.2019

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed