અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં શ્રી રામ જાનકી પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય ૧૪માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના અનુલક્ષમા સવારથી લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે હવન સુંદરકાંડ તથા ભવ્ય ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત બહારથી આવેલા કલાકારો દ્વારા ભવ્ય ભજનના સુરો રેલાવામાં આવ્યા હતા, જેમાં હજારો ભાવિક ભકતો ઝુમી ઉઠયા હતા.

જુઓ સંપુર્ણ એપિસોડ.

 

શ્રી રામ જાનકી પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત
૧૪મા વાર્ષિકોત્સવ ૨૦૧૯ નિમિત્તે હવન સુંદરકાંડ તથા ભજન-કીર્તન

Shree Ram Janki Parivar Seva Trust Ahmedabad arranged 14th Varshikotsav 29.12.2019

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *