સમસ્ત હિંમતપુરા ગામ, માણસા દ્વારા આયોજિત
શ્રી મહાકાળી દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Samast Himmatpura Mansa arranged Diwali Garba Mahotsav 28.10.2019

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં હિંમતપુરા લાકરોડા ગામ આવેલું છે, ગામમાં ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જેનો જિર્ણોદ્ધાર ગત વૈશાખ માસમાં કરવામાં આવ્યો હતો, મંદિર દ્વારા ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ધનતેરસના દિવસની શરૂઆત થઇ ને બેસતા વર્ષ સુધી ચાલ્યું હતું, જે દરમિયાન દરરોજ ગુજરાતના લોકલાડીલા કલાકારો ગરબાની રમઝટ બોલાવતા હતા, જેમાં હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠતા હતા. બેસતા વર્ષના છેલ્લા દિવસે પણ ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી રાજુ ઠાકોર દ્વારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

શ્રી મહાકાળી માતાજી મંદિર હિંમતપુરા સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના ગામોમા ખુબજ આસ્થાનું કેન્દ્ર છે, દરેક ગ્રામજનો બહુ જ ભાવથી માની ભક્તિ કરે છે.

કાર્યક્રમની વિગત તથા સંપૂર્ણ મંદિર વિશેની માહિતી ગામના શ્રી આર. જી. ચૌધરી દ્વારા આપવામાં આવી હતી

મંદિર અને મંદિર પરિસરનો તથા માતાજી ની સંપૂર્ણ માહિતી માટે જુઓ આગળનૉ વીડિયો.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed