મોટો ભાગ, પલિયડ દ્વારા આયોજિત
દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Moto Bhag Paliyad arranged Diwali Garba Mahotsav 27.10.2019

ગાંધીનગરજિલ્લાના કલોલ તાલુકામાં પલિયડ ગામ આવેલું છે, ગામમાં દિવાળી ના તહેવારને ખૂબ જ અનોખી રીતે મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, દિવાળીના દિવસે રાત્રે ગામ ના અલગ અલગ ભાગમાં ભવ્યાતિભવ્ય શ્રી મહાકાળી માતાજીના દિવાળીના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ગામના મોટા ભાગમાં પણ ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર શણગાર અને જગમગ રોશનીથી આખું ગામ શણગારવામાં આવ્યું હતું, ગરબા મહોત્સવમાં શ્રી મહાકાળી માતાજી નો ૫૦ ફૂટ ઊંચો ગરબો ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. ગરબાની રમઝટ ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી દિવ્યાબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં દરેક ગ્રામજનો દ્વારા જૂની પારંપરિક રીતે દ્વારા ગરબા રમવા માં આવ્યા હતા.

જુઓ સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed