શ્રી પદ્મેશ્વર મહાદેવ મંદીર
મઢાસણા ગામ, તા.ખેરાલુ, જી.મહેસાણા.
મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના મઢાસણા ગામમા પ્રાચિન શ્રી પદ્મેશ્વર મહાદેવ મંદીર આવેલુ છે, ગ્રામજનોના કહેવા અનુસાર મંદીર ૧૫૦વર્ષ કરતા પણ વધારે જુનુ છે.
મંદીરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ૧૧ થી ૧૩ મે ૨૦૧૯ના રોજ કરવામા આવી હતી, જેમા ભવ્ય શોભાયાત્રા તથા પ્રાણ પ્રતિષ્ઠાનુ આયોજન કરાયુ હતુ.
મંદીર ભવ્ય તથા ખૂબ જ સુંદર બનાવવામા આવેલુ છે, અને ગ્રામજનોનો સ્વભાવ પણ ખૂબ જ સરસ છે.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

Shree Padmeshwar Mahadev Madhasana
Shree Padmeshwar Mahadev Mandir Pran Pratishtha
Shree Padmeshwar Mahadev Mandir Madhasana, Ta Vadnagar, Dist Mahesana.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
Padhttps://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed