શ્રી ફુલનાથ દાદા મંદીર,
ફૂલેત્રા ગામ, તા. કડી, જી. મહેસાણા

મહેસાણા જીલ્લાના કડી તાલુકામા શ્રી ફુલનાથ દાદાનુ ભવ્ય મંદીર આવેલુ છે, જેના મંદિરે દર પૂનમે ભાવિક ભક્તો હજારોની સંખ્યામા આવે છે.
હર જન્માષ્ટમી તથા શિવરાત્રીના દિવસે અહિયા મોટો મેળો ભરાય છે.
તયાં ના શ્રી અમરસિંહ ઠાકોરના જણાવ્યા અનુસાર આ મંદીર ૬૦૦ વર્ષથી પણ વધારે જુનુ છે અને આટલા વિસ્તારમા ફુલનાથ દાદાનુ આ માત્ર એક જ મંદીર આવેલુ છે.
મંદીર પરિસર ખૂબ જ રળિયામણુ લાગે છે.
મંદીરનો વિડિઓ તથા ઇતિહાસ જાણવા માટે નીચેનો નિહાળો.

Shree Fulnathdada Mandir, Fuletra Gaam, Ta. Kadi, Dist Mahesana.

,#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed