Shree Ambaji Mataji Mandir Solaiya Ta. Mansa Dist Gandhinagar

 

શ્રી અંબાજી માતાજી મંદીર સોલૈયા ગામ તા માણસા

 

ગાંધીનગર જીલ્લાના સોલૈયા ગામ મા શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, જેમા ભાદરવી પૂનમના રોજ મોટો મહામેળો ભરાય છે.
ત્યાં શ્રી તખ્તેશ્વરી અંબે માતાજી પણ બિરાજમાન છે, જે પોતે સોલૈયાના વતની હતા અને ત્યાં તેંમણે જીવંત સમાધી લીધી હતી, જે સમાધી ઉપર આ અંબે માતાજી મંદીર સ્થાપિત છે.
તે સિવાય દર પૂનમે અહિયાં ધજા બદલાય છે અને આસો સુદ અગિયારસ સુધી નવરાત્રીના ગરબા થાય છે, જેમા હજારો ભક્તો ભાવથી જોડાય છે.

મંદીર ના દર્શન તથા મંદીર પરિસર માટે જુઓ વિડિઓ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed