Tag: Vadnagar

વડનગર : અમરથોળ ખાતે નવનિર્માણ પામેલા શ્રી હરસિદ્ધ ભવાની માતાજીના નવ્ય, દિવ્ય અને ભવ્ય મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં અમરથોળ વિસ્તારમા શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય…

વડનગર : સુલતાનપુર ગામ ખાતે યોજાયો નવનિર્મિત શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરનો ભવ્યાતીભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામ ખાતે શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

વડનગર : કરબટીયા ગામ ખાતે શ્રી સુરજ જોગણી માતાજી મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે શ્રી સુરજ જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે,…

વડનગર : સબલપુર ગામ ખાતે યોજાયો શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વડનગર તાલુકાના સબલપુર ગામ ખાતે શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય અને ભવ્ય પ્રાણ…

ખેરાલુ : ગોરીસણાના શ્રી મહાકાળી મંદિર ખાતે જય શ્રી મહાકાલી કૃપા પરિવાર, શાહપુર વડ દ્વારા યોજાઈ ભવ્ય શોભાયાત્રા તથા ભોજન ભંડારો

ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામ ખાતે જ્યાં મહાકાળી માતાજીનું ખૂબ જ…

ઉણાદ ગામ ખાતે શ્રી એન. ડી. ચૌધરી તથા ગ્રામજનો દ્વારા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, દૂધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા બનાસ બેન્કના ચેરમેન શ્રી એમ. એલ. ચૌધરીનો ભવ્યાતિભવ્ય સન્માન સમારંભ યોજાયો

મેહસાણા જીલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામ ખાતે આજરોજ ગામના શ્રી એન. ડી. ચૌધરી તથા સમસ્ત ગ્રામજનો અને 15ગામ ચૌધરી સમાજ…