મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં અમરથોળ વિસ્તારમા શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, જેમાં આજે પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં શણગારેલા ઘોડા તથા બગીઓ સાથે બે કિલોમીટર જેટલી લાંબી ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સંતો મહંતો મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ સહિત સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ભરતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harsidhdh Bhavani Mataji Mandir Amarthol Vadnagar Arranged Murti Pran Pratishtha Mahotsav 2023
Shree Harsidhdh Bhavani Mataji Mandir, Amarthol, Vadnagar, Murti Pran Pratishtha Mahotsav, 2023,