ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામ ખાતે જ્યાં મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિર પ્રત્યે ભક્તો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને એટલે જ શાહપુર વડના જયશ્રી મહાકાલી કૃપા પરિવાર તથા માઈ ભક્ત શ્રી વિનોદ મહારાજ દ્વારા અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાઈને માતાજીના દર્શન કર્યા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા આશીર્વાદ શ્રી પરમ પૂજ્ય માઈ ભક્ત શ્રી વિનોદ મહારાજજી, શ્રી સુરેશભાઈ રાવલ, શ્રી ગાંડાજી રાજપૂત તથા શ્રી દલપતસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.


તો આવો પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે દિવ્ય દર્શન કરીએ શ્રી શાહપુર વડના શ્રી મહાકાળી માતાજી તથા શ્રી ફુલેશ્વર મહાદેવજી અને ગોરીસણાના શ્રી મહાકાળી માતાજી મંદિરના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Shahpur Vad, Mahakali Mandir, Gorisana, Fuleshwar Mahadev, Shahpur Vad, Mai Bhakt Vinod Maharaj, Kheralu, Mehsana, Vadnagar,


Bhavya Shobhayatra And Bhojan Bhandaro by Jay Shree Mahakali Krupa Parivar Shahpur Vad at Shree Mahakali Mandir Gorisana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed