Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 151

નવરાત્રીના છઠ્ઠા નોરતે કરીએ દર્શન રાયસણ ગામ ના શ્રી લીંબોજ માતાજીના

ગાંધીનગર જિલ્લાના રાયસણમા શ્રી લીંબોજ માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ રમણીય…

આવો પાંચમા નોરતે કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા (પિલવાઈ) ગામ માં શ્રી વેડાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેડાઇ માતાજી ખુબ…

ગુજરાતી ફિલ્મ જગત તથા ટી વી એકટિંગના દિગ્ગજ કલાકાર હસમુખ ભાવસારનું નિધન

ગુજરાતી નાટકોમાં જ્યારે આપણે હસમુખ ભાવસારના અલગ અલગ પાત્રને જોતા ત્યારે દરેક પ્રકારની લાગણી અનુભવી શકતા. કોમેડી કરે ત્યારે હાસ્યની…

નવરાત્રીની આસો સુદ પાંચમના દિવસે કરીએ ધમેડા ગામના શ્રી મહાકાળી માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધમેડા ગામ આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, ગ્રામજનોના…

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, યુએન મહેતામાં કરાયા દાખલ

કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકોથી લઈને નેતાઓ અને અભિનેતાઓ આવી રહ્યા છે. તો આજે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ…

નવલી નવરાત્રીના ચતુર્થ નોરતે કરીએ પીપળજ ગામના શ્રી મહાકાળી માતાજી ના દિવ્ય દર્શન

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમા પાટિયાથી પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ શ્રી મહાકાળી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

નવરાત્રીના ચોથા નોરતે કરો પીપળજ ગામના શ્રી ચેહર ધામ ના દિવ્ય દર્શન || online gujarat news

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમાં શ્રી કેસર ભવાની એટલે કે શ્રી ચેહર માતાજીનુ “ચેહરધામ” કરીને સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…