Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Religious News - online gujarat news - Page 16

Category: Religious News

કલોલ : નારદીપુરના રાઓલ ચાવડા પરિવાર દ્વારા યોજાયો શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ભવ્ય દશાબ્દિ મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે રાઓલ ચાવડાના મઢમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અહીંયા…

ઊંઝા : નવાપુરા ગામના શ્રી સંગ્રામસિંહ દાદાભાના દિવ્ય મંદિરે યોજાયો આસો સુદ પાંચમનો ભવ્ય મહોત્સવ

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના નવાપુરા ગામ ખાતે ક્ષત્રિય વીર શ્રી સંગ્રામસિંહ દાદાભાનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

દસ્ક્રોઈ : રોપડા ગામના જય ભોલે ગ્રુપ દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના રોપડા ગામ ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે,…

ગાંધીનગર : સેક્ટર ૪ ખાતે સાર્વજનિક નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૩

ગાંધીનગર ના સેક્ટર 4 ખાતે સાર્વજનિક નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ…

કલોલ : સબાસપુર ગામ ખાતે શ્રી જોગણી માતાજી મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી જોગણી યુવક મંડળ દ્વારા યોજાયો નવરાત્રી મહોત્સવ 2023

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સબાસપુર ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી જોગણી માતાજી…

કલોલ : નાંદોલી ગામ ખાતે આવેલ શ્રી હરસિદ્ધ માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાંદોલી ગામ ખાતે ચકલા વાળા વાસમાં શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં…

અમદાવાદ : શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા વિધવા તથા ત્યકતા બહેનો માટે અનાજ કીટ, ગરમ બ્લેન્કેટ તથા સાડીનું વિતરણ કરાયુ

અમદાવાદ સ્થિત શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એમાં ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનુ…

આણંદ : મહીસાગર નદી કિનારે વહેરાખાડી ગામ ખાતે આવેલા હનુમાન કુંજ આશ્રમ ખાતે બિરાજમાન પૂર્ણ કદના શ્રી બળિયાદેવ (શ્રી ખાંટુ શ્યામ) મંદિર ખાતે શ્રી શ્યામ પરિવાર મહાસંઘ ગુજરાત દ્વારા યોજાઈ શનિ અમાવસ્યા નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા

આણંદ જિલ્લાના વહેરાખાડી ગામ ખાતે શ્રી હનુમાન કુંજ આશ્રમમાં પૂર્ણ કદમાં હોય એવા બળિયાદેવજી મહારાજ એટલે કે શ્રી ખાટું શ્યામજીનું…

ગાંધીનગર : ઉવારસદ ગામ ખાતે આવેલા શ્રી નરનારાયણ દેવદેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર આગામી રજત શતાબ્દી મહોત્સવના અંતર્ગત યોજાઈ 125મી ઘરસભા તથા 125 કલાકની અખંડ ધૂન

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે શ્રી નરનારાયણ દેવદેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જેમાં…