આદ્યશક્તિ શ્રી દશામાના વ્રતનો પ્રારંભ આજથી થઈ ગયો છે, ત્યારે આજે આપણે આવ્યા છીએ, અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં જ્યાં મુસલમાન શ્રી રસુલભાઈ તથા રતનબાના પુત્ર શ્રી અનવર કુંવરમાં માતાજી દ્વારા શ્રી દશામાંની દિવ્ય અને ભવ્ય સેવા પૂજા તથા અર્ચના કરવામાં આવે છે, જ્યાં આજરોજ વ્રત ના પ્રથમ દિવસે માતાજીની અદભુત મહાઆરતી કરવામાં આવી હતી, જેના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
માતાજી પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધાને આસ્થા છે, જેની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય શ્રી અનવર કુંવરબા તથા શ્રી ડાહીબેન તથા શ્રી શાંતીબેન અને અનવર કુવરબાના માતૃશ્રી શ્રી રતનબા દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દશામાંના દિવ્ય દિવસોમાં કરીએ દર્શન સરખેજના ચમત્કારિક દશામાં મંદિરના.

જુઓ સંપુર્ણ એપિસોડ

Chamatkarik Shree Dashama Mandir Anvar Kunvar ma Sarkhej Ahmedabad


Chamatkarik Shree Dashama Mandir, Anvar Kunvar ma, Sarkhej, Ahmedabad, Dadhama Mandir Sarkhej, Sarkhej, Ahmedabad, Dasha ma Vrat, Jay Dasha ma, Vrat, Dashama Vrat,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed