આજે અમદાવાદ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા અમદાવાદ મહાનગર દ્વારા આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ના ઉપક્રમે કન્વીનર તથા સહ કન્વીનર શ્રીઓની સંયુક્ત અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મહાનગરના તમામ કન્વીનર તથા સહ કન્વીનરશ્રી જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વાઘજીભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા, અમદાવાદ મહાનગર દ્રારા આયોજીત
આગામી આવી રહેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અર્થે અગત્યની બેઠક ૦૩.૦૧.૨૦૨૧
Gujarat Prajapati Bhajap Vichardhara Ahmedabad arranged Important meeting regarding upcoming elections of Ahmedabad Municipal Corporation.
ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા, અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી, અગત્યની બેઠક, ૦૩.૦૧.૨૦૨૧, Gujarat Prajapati Bhajap Vichardhara, Ahmedabad, Important meeting, upcoming elections of Ahmedabad Municipal Corporation, Councilor election, amc, Ahmedabad, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, reporter kaushik
OnlineGujaratNews
GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad