ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે આજે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા (ગુજરાત પ્રદેશ) દ્રારા આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અર્થે અગત્યની બેઠક યોજાઇ હતી, જેમા ગુજરાતના તમામ જીલ્લા તથા મહાનગરોના પ્રજાપતિ સમાજના રાજકીય આગેવાનો, સંસ્થાના હોદેદારો તથા કન્વીનરો હજાર રહીને દરેકે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.


કાર્યક્રમ વિશેની સંપુર્ણ વિગત સંસ્થાના શ્રી અનિલભાઈ પ્રજાપતિ તથા અન્ય હોદેદારો દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્રારા આયોજીત
આગામી આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અર્થે અગત્યની બેઠક ૨૨.૧૨.૨૦૨૦


Gujarat Prajapati Bhajapa Vichardhara arranged Important Meeting regarding local elections on 22.12.2020

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત પ્રદેશ, ગાંધીનગર, ગુજરાત, અગત્યની બેઠક, ૨૨.૧૨.૨૦૨૦, Gujarat Prajapati Bhajapa Vichardhara, Important Meeting, local elections, 22.12.2020, Shree Anil Prajapati, અનિલ પ્રજાપતિ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર,

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed