તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામમા સ્વયંભુ શ્રી વેરાઈ માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં માતાજીની સ્વયંભુ પ્રતિમા ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે, આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે, જેની સમસ્ત માહિતી ગામના શ્રી દિનેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી.

મંદીર દ્વારા ઘણા ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન યોજવામાં આવે છે, જેમાં આસો સુદ ચૌદસના દિવસે માતાજીની પ્રતિષ્ઠા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવ તથા પારંપરિક લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે જેમાં આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામા માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે.

મંદિર વિશેની અન્ય માહિતી ગામના શ્રી ગોપાલભાઈ પટેલ તથા મંદિરના સેવક શ્રી પંકજભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ રાંધેજા ગામના શ્રી વેરાઈ માતાજીના અને મેળવિએ સંપૂર્ણ ઇતિહાસ વિશેની માહિતી, જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી વેરાઈ માતાજી મંદીર, રાંધેજા, ગાંધીનગર દ્રારા આયોજીત માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Verai Mataji Mandir Randheja Gandhinagar Arranged Divya Darshan 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed