ગત ૨૩.૦૨.૨૦૨૦ના રોજ ગાંધીનગરના સેક્ટર ૨૪મા રહેતા શ્રી ડિગ્નેશભાઈ પરમારનો જન્મ દિવસ ઉજવાયો હતો, જેમાં દરેક પરિવારજનો, સ્નેહીજનો તથા મિત્ર વર્તુળ દ્વારા તેમને સુંદર શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા પણ શ્રી ડિગ્નેશભાઈને જન્મ દિવસની ઘણી ઘણી શુભેચ્છા આપવામા આવે છે.

 

કોલ 9376594765

www.onlinegujaratnews.co.in તથા

http //youtube.com/OnlineGujaratNews

તો સબ્સક્રાઇબ કરો યુટ્યુબ પર ઓનલાઈન ગુજરાત ન્યુઝ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *