આજરોજ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમા શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ, ગુજરાતના મધ્યસ્થ કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો હતો, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા સમાજ બંધુઓએ જોડાયા હતા, સમાજ પ્રગતિશીલ થાય તથા શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધે એ દિશામા સંસ્થા દ્વારા અવિરત પ્રવૃતિઓ કરવામા આવશે એવી જાણકારી સંસ્થાના પ્રમુખ સુપ્રીમો શ્રી લક્ષ્મણસિંહ યાદવ, મહામંત્રી શ્રી દિલીપસિંહ બારડ તથા યુવા મોરચાના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા આપવામા આવી હતી..
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rajput Kshatriya Supreme Council Gujarat New Office opening At South Bopal Ahmedabad 12.07.2024
Shree Rajput Kshatriya Supreme Council Gujarat, New Office, South Bopal, Ahmedabad, 12.07.2024,