મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાઇ રહ્યો છે, ત્યારે એ દિવ્ય મહાશિવલિંગની શિવયાત્રાનુ સમગ્ર ગુજરાતના તાલુકા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહ્યુ છે, ત્યારે એ શિવયાત્રા આજરોજ ગાંધીનગર તાલુકા ખાતે પહોંચી હતી, જ્યાં પોર ગામમા આવેલ મેલડી ફાર્મ ખાતે સમસ્ત પોર રબારી સમાજના ભાઈઓ તથા શિવયાત્રાના રથના મુખ્ય દાતાશ્રી અમરતભાઈ દેસાઈ દ્વારા પરમ પૂજ્ય જયરામગિરી બાપુનું તથા શિવયાત્રા રથનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમા સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અમરતભાઈ દેસાઈ મેરવાડા તથા શ્રી જીતુભાઈ રાયકા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Valinath Mahadev Shivyatra Arrived at Meldi Farm Por Gandhinagar
Shree Valinath Mahadev, Shivyatra, Meldi Farm, Por, Gandhinagar, Amratbhai Rabari, Rabari Samaj Por,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed