અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે શ્રી લટોરનાથજી બાપુના ૐ આદેશ આશ્રમ ખાતે ચૌહાણ પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા પાવન કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 5 જાન્યુઆરી થી શરૂઆત થઈને 11 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં પોથીયાત્રા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા તથા રુક્ષ્મણી વિવાહ સહિતના અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ તથા શ્રી મહેન્દ્રસિંહ બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chauhan Parivar Sanathal Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn At Om Aadesh Ashram Sanathal Sanand
Shree Chauhan Parivar Sanathal, Shreemad Bhagvat Saptah Gyanyagn At Om Aadesh Ashram Sanathal Sanand, Latornathji Bapu Ashram,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed