અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમા આવેલ શ્રી ભોજલરામ સિનિયર સીટીઝન મંડળ દ્વારા તુલસી વિવાહનુ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જેના મુખ્ય યજમાન બનવાનો મુખ્ય લાભ શ્રી શીંગાળા પરિવારને મળ્યો હતો, જેમના નિવાસસ્થાન ઇતિહાસ રેસીડેન્સી ખાતે આજરોજ મંડળ મુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમા ખુબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત મુખ્ય યજમાન પરિવાર માંથી શ્રી નાગજીભાઈ શિંગાળા તથા શ્રી અમિતભાઈ શિંગાળા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

અમદાવાદ : નિકોલ વિસ્તારમા આવેલ શ્રી ભોજલરામ સિનિયર સીટીઝન મંડળ દ્વારા તુલસી વિવાહનુ આયોજન, કન્યા પક્ષના મુખ્ય યજમાન બન્યા શીંગાળા પરિવાર

Shree Bhojalram Senior Citizen Mandal Nikol Ahmedabad Arranged Tulsi Vivah on 23.11.2023
Shree Bhojalram Senior Citizen Mandal, Nikol, Ahmedabad, Tulsi Vivah, 23.11.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed