દસ્ક્રોઈ : ભુવાલડી સમસ્ત ગામ તથા જય જોગણી યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ ૨૦૨૩
અમદાવાદ જિલ્લાના ભુવાલડી ગામ ખાતે સમસ્ત ગ્રામજનો તથા જય જોગણીમાં યુવક મંડળ દ્વારા અવિરત છેલ્લા 32 વર્ષથી ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમા માતાજીની સુંદર અને પરંપરાગત માંડવી બનાવવામાં આવી હતી તથા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી કાજલબેન મહેરીયા તથા લોક સાહિત્યકાર શ્રી દેવાયત ખાવડ તારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગામજનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવતી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Jogani Yuvak Mandal Bhuvaladi Celebrated Sharad Purnima Mahotsav 2023

Jay Jogani Yuvak Mandal, Bhuvaladi, Sharad Purnima Mahotsav, 2023, Daskroi, Ahmedabad, Garba Mahotsav, Kajal Maheriya, Devayat Khavad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed