આજરોજ અમદાવાદના વાસણા વિસ્તારમા તપસ્વીઓના પારણાનુ ભવ્યાતિભવ્ય આયોજન શ્રી ગૌતમ સ્વામી જૈન. સંઘ વાસણા દ્વારા કરવામા આવ્યુ છે, જેમા આજરોજ 351 તપસ્વીઓના પારણાનુ પરમ પૂજ્ય ગાછધિપતિ ગુરુદેવ શ્રી કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા આયોજન કરાયુ હતુ, જેના પારણાના મુખ્ય લાભાર્થી બનવાનો શ્રેય આ વર્ષે શ્રી ઊર્મિલાબેન કીર્તિલાલ ગાંધી પરિવાર થરાવાળાને સાંપડયો હતો, જેમા હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામા જૈન ધર્મપ્રેમી લોકો જોડાયા હતા, કાર્યક્રમની સંપૂર્ણ વિગત લાભાર્થી પરિવારના શ્રી પ્રીતેશભાઈ ગાંધી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Gautam Swami Jain Sangh Vasna Arranged Paarnotsav of 351 Tapasvis, Mukhy Labharthi Shree Urmilaben Kirtilal Gandhi Family
Shree Gautam Swami Jain Sangh, Vasna, Paarnotsav, 351 Tapasvis, Mukhy Labharthi, Shree Urmilaben Kirtilal Gandhi Parivar, Parna, Vasna Jain Sangh,