ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ના શાક માર્કેટ નજીકમાં શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને ઈકબાલ ની મેલડી તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિર કોમી એકતાના પ્રતિક સ્વરૂપે છે, જેમા ઈકબાલભાઈ જે પોતે મુસ્લિમ હોવા છતા ભુવાજી થઈને માતાજીની સેવા અર્ચના કરે છે, અહીંયા આજરોજ માતાજીના મંદિરના દિવ્ય સાનિધ્યમા શ્રી કીર્તિ કુમાર બ્રહ્મભટ્ટ તથા શ્રી પ્રીતિબેન બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા શક્તિ અને ભક્તિ રૂપની ભવ્ય જાતરનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ સહીત સમગ્ર રાત્રી દરમ્યાન માતાજીના સેવકો દ્વારા માતાજી ગુણલા ગાવામા આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પ્રીતિબેન કીર્તિ કુમાર બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jatar at Shree Iqbal ni Meldi Mataji Mandir Sector 24 Gandhinagar by Shree Kirtikumar Brahmbhatt Family on 31.08.2023
Jatar, Shree Iqbal ni Meldi Mataji Mandir, Sector 24, Gandhinagar, Shree Kirtikumar Brahmbhatt Family, 31.08.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed