પવિત્ર શ્રાવણ માસમા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામ ખાતે વિરતિયા પરિવારના શ્રી અશોકભાઈ પટેલના દિવ્ય સંકલ્પથી ગામની મધ્ય બિરાજમાન શ્રી આનંદેશ્વર મહાદેવજી તથા શ્રી ગોગા મહારાજની શુભ નિશ્રામા દેવાધિદેવ મહાદેવના મહારૂદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે મહારુદ્ર યજ્ઞ 19 થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં આજે પ્રથમ દિવસે પ્રયાશ્ચિત વિધી બાદ યજ્ઞ મંડપ પ્રવેશનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો સહિત ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી અશોકભાઈ પટેલ, શ્રી દર્શનભાઈ પટેલ, ભુદેવશ્રી કેતનભાઈ પાઠક તથા ભુદેવશ્રી સુરેશભાઈ પાઠક શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ashokbhai Patel Viratiya Parivar Ridrol Arranged Maharudra Yagn on Shravan Maas 19.08.2023


Shree Ashokbhai Patel, Viratiya Parivar, Ridrol, Mansa, Maharudra Yagn, Shravan Maas, 19.08.2023, Mahadev,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *